For the best experience use Mini app app on your smartphone
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ આવતી કાલે 8મી મેના રોજ ધોરણ-10 અને સંસ્કૃત પ્રથમની પરીક્ષાનું પરિણામ જાહેર કરશે. સવારે 8.00 કલાકથી વેબસાઈટ www.gseb.org પર વિદ્યાર્થીઓ પોતાનો સીટ નંબર એડ કરી પરીક્ષાનું પરિણામ જોઈ શકાશે. આ ઉપરાંત વોટ્સએપ નંબર 6357300971 પર વિદ્યાર્થી પોતાનો સીટ નંબર સેન્ડ કરીને પોતાનું રિઝલ્ટ મેળવી શકશે.
short by ગૌતમ રાઠોડ / 09:59 pm on 07 May
For the best experience use inshorts app on your smartphone