ઈડરના ભિલોડા ત્રણ રસ્તા પાસેથી રિક્ષામાંથી રૂ ૨.૪૬ લાખના ૪ કિલો ૯૨૦ ગ્રામ ગાંજા સાથે બે ઝડપાયા,એક ફરાર ગત રાતના ૧૧ વાગે ઈડરના ભિલોડા ત્રણ રસ્તા પાસેથી રિક્ષામાંથી રૂ ૨.૪૬ લાખના ૪ કિલો ૯૨૦ ગ્રામ ગાંજા સાથે બે ઝડપાયા,એક ફરાર હોઈ કુલ ત્રણ આરોપીઓ સામે નાર્કોટિક્સ એક્ટ મુજબ ગુનો નોંધી ઇડર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે ઈડરના પીએસઆઈ પ્રવિણસિંહ સામંતસિંહ દ્વારા
short by
News Gujarati /
10:00 am on
21 Nov