ઉત્તર કોરિયાના પ્રમુખ કિમ જોંગ ઉને હોટ ડોગ્સ અને સોસેજ પર પ્રતિબંધનો આદેશ આપ્યો છે. તેમનું માનવું છે કે આ વાનગીઓ પશ્ચિમી સંસ્કૃતિના પ્રભાવ તરીકે ઉભરી આવી છે, જે ઉત્તર કોરિયાની પરંપરાઓ અને સંસ્કૃતિને નુકસાન પહોંચાડી રહી છે. ઉપરાંત ઉત્તર કોરિયામાં છૂટાછેડાને હવે ગુનો ગણવામાં આવશે અને છૂટાછેડા લેવાનો પ્રયાસ કરનાર યુગલોને ઓછામાં ઓછી છ મહિનાની જેલની સજા ફટકારવામાં આવશે.
short by
દિપક વ્યાસ /
06:50 pm on
09 Jan