ઉત્તર પ્રદેશના અલીગઢમાં એક OYO હોટેલમાં ખાનગી શાળાના 24 વર્ષીય શિક્ષક ચંદ્રભાન અને 8મા ધોરણમાં ભણતી 14 વર્ષની વિદ્યાર્થિની મૃત હાલતમાં મળી આવ્યા હતા. પોલીસને પ્રથમ દ્રષ્ટિએ એવું લાગ્યું હતું કે બંનેએ ઝેર પીધું હશે. શિક્ષક અને વિદ્યાર્થિની વચ્ચે ઘણા સમયથી પ્રેમ સંબંધ હતો. જો કે, બંનેના પરિવારોનો વિરોધ હતો. ચંદ્રભાનના પિતાએ કહ્યું કે, બંનેએ સાથે રહેવાનું નક્કી કર્યું હતું.
short by
અર્પિતા શાહ /
01:02 am on
08 May