ઉત્તર પ્રદેશના બસ્તીમાં એક બંધ શાળામાંથી ગુરુવારે સળગતી હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. રિપોર્ટ્સ અનુસાર, મૃતદેહ પાસે સ્કૂલના ફાઉન્ડર મેનેજર જામવંત શર્માના ચપ્પલ મળી આવ્યા છે અને તેમના પરિવારના સભ્યો તેને શર્માનો મૃતદેહ હોવાનું કહી રહ્યા છે. જોકે પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, તપાસ થાય ત્યાં સુધી એ કહેવું મુશ્કેલ છે કે મૃતદેહ કોનો છે.
short by
System User /
06:19 pm on
09 Jan