ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં રોડ રેજની ઘટનામાં કોંગ્રેસ નેતા સચિન પાયલટના પિતરાઈ ભાઈ રોહન પર કેટલાક શખ્સોએ અનેક રાઉન્ડ ફાયરિંગ કર્યું, જોકે, તે આ ઘટનામાં બચી ગયો છે. અહેવાલો અનુસાર, બાઇક સવાર રોહન શખ્સોની કારની આગળ નીકળી ગયો હતો, ત્યારબાદ આ શખ્સોએ તેને ઓવરટેક કરીને તેના પર હુમલો કર્યો.
short by
/
07:52 pm on
12 Mar