ઠાસરા તાલુકાના ઉધમપુરામાં દીપડાએ ત્રણ લોકો પર હુમલો કર્યો ઇજાગ્રસ્તોની તાત્કાલિક 108 માર પતિ ખસેડવામાં આવ્યા છે ઘટનાની જાણ થતા વન વિભાગ દોડતું થયું હતું અને દીપડાની પકડવા માટે પાંજરા ગોઠવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
short by
News Gujarati /
02:00 am on
03 Dec