જુનાગઢ શહેરના ઉપરકોટ નજીક આવેલા ફૂલિયા હનુમાન મંદિર સામે વાળંદની ડેલીમાં ફિલ્મ લાલોનું શૂટિંગ થયું હતું પરંતુ આક્ષેપ મકાન માલિક દ્વારા કરવામાં આવી રહ્યો છે કે આ ફિલ્મનું શૂટિંગ થયું કરોડો રૂપિયાની કમાણી કરી પરંતુ જે મકાનમાં શૂટિંગ કરાયું તે મકાન માલિકને એક પૈસો પણ આપ્યો નથી અને મકાન માલિકની ખબર અંતર પણ પૂછવામાં નથી આવી તેવો આક્ષેપ કરાયો છે.
short by
News Gujarati /
10:00 am on
04 Dec