ઉંચડી ગામમાં થ્રી ટેમ્પો અને એસટી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો થ્રી વ્હીલ ટેમ્પ ચાલકે અચાનક બ્રેક મારતા પાછળથી આવી રહેલ બસ દ્વારા પણ બ્રેક મારવામાં આવી હતી પણ એસટી બસ સ્લીપ થઈ અને તેમ પાણી પાછળ અથડાતા અકસ્માત સર્જાયો હતો
short by
News Gujarati /
10:00 pm on
31 Jul