એક માસમાં જ ભાણવડ પંથકમાંથી 98 સાપોનું બચાવ કાર્ય કરતું એનિમલ લવર્સ ચેરીટેબલ ટ્રસ્ટ ભાણવડ પંથકમાં છેલ્લા પંદરેક વર્ષોથી સરિસૃપોના બચાવ કાર્ય સાથે સંકળાયેલા એનિમલ લવર્સના અશોકભાઈ ભટ્ટનો સંપર્ક કરતા હોય છે જેથી આ ટ્રસ્ટના સભ્યો દ્વારા વર્ષ દરમ્યાન હજારો સરિસૃપોનું રેસ્ક્યુ કાર્ય થાય છે ત્યારે માત્ર ગત જૂન એક મહિનામાં જ 98 જેટલા સરિસૃપોનું જુદા જુદા વિસ્તારોમાંથી બચાવ કાર્ય કરાયું હતું.
short by
News Gujarati /
02:01 am on
08 Jul