સુરેન્દ્રનગરના વઢવાણનો નવલસિંહ ચાવડા રૂપિયા ચારગણા કરવાની લાલચ આપી લોકોને તંત્રવિધિમાં ફસાવતો અને બાદમાં તેઓને આલ્કોહોલમાં સોડિયમ નાઇટ્રેટ પીવડાવી દેતો હતો, જેના કારણે હાર્ટ એટેક આવતા તેમનું મોત થઈ જતું. નવલસિંહે આવી રીતે 4 હત્યાઓ કરી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. અમદાવાદના એક યુવકને તેણે આવી રીતે ફસાવ્યો, પરંતુ ઘટના બને તે પહેલા પોલીસે નવલસિંહને પકડી લીધો છે.
short by
દિપક વ્યાસ /
09:39 pm on
05 Dec