નવસારી મહાનગરપાલિકા દ્વારા જે પૂર અસરગ્રસ્ત વિસ્તારોમાં જે કામગીરી કરવામાં આવી હતી જેને લઈને નવસારી મહાનગરપાલિકાના કમિશનર એવા દેવ ચૌધરીએ વિગતવાર માહિતી આપી હતી. કેટલા સફાઈ કરવી હોય આ કાર્યમાં જોડાયા હતા અને કઈ રીતે મહાનગરપાલિકાએ આયોજન કર્યું હતું તેની વિશેષ માહિતી આપી.
short by
News Gujarati /
02:01 am on
08 Jul