For the best experience use Mini app app on your smartphone
મધ્યપ્રદેશના છતરપુર ખાતે આવેલા બાગેશ્વર ધામમાં સોમવારે રાતે લગભગ 3 વાગ્યે મોટી દુર્ઘટના સર્જાઈ. અહીં એક ધર્મશાળાની દિવાલ અચાનક ધરાશાયી થતા એક મહિલા ભક્તનું મોત થયું, જ્યારે 7થી વધુ લોકો ઘાયલ થયા છે. ઘટનાની માહિતી મળતા જ સ્થાનિક પોલીસ અને વહીવટીતંત્રની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ઘટનામાં ઘાયલ થયેલા લોકોને હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયા છે.
short by અર્પિતા શાહ / 10:04 am on 08 Jul
For the best experience use inshorts app on your smartphone