એલ.સી.બી.પોલીસે બાતમીના આધારે કુતીયાણા તાલુકાના દેવડા ગામ ઝાલાવાવ વાડી વિસ્તારમાં વાડીના ઢાળીયામા ચાલતા જુગારધામ પર દરોડા પાડવામાં આવ્યા હતા.આ દરોડા દરમ્યાન જુગાર રમતા સંજય લખમણ ઓડેદરા, રામા દેવશીભાઈ ઓડેદરા,ચના ગલાભાઈ રાડા, રાજુ સાંગાભાઈ રાડા, ભરત ચના ઓડેદરા અને પરબત દેવાભાઈ કુછડીયાને રૂપિયા 55700ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા.
short by
News Gujarati /
12:00 am on
31 Jul