સુરેન્દ્રનગર LCB કચેરીના પૂરછપરછ રૂમમાં બાઇક ચોરીમાં ઝડપાયેલા આરોપી ગજેન્દ્રસિંહ ઝાલા ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા કસ્ટોડિયલ ડેથ નો બનાવ બનતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે ત્યારે મૃતકના મોતનું સાચું કારણ જાણવા મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો.
short by
News Gujarati /
02:00 am on
06 Dec