ઓખામાં નાગેશ્વર મંદિરથી થોડી દૂર આવેલા મોમાઈ માતાજીના મંદિરના પૂજારીની ઓરડીમાં સેવા પૂજા માટે રાખવામાં આવેલા એક રાજસ્થાની શખ્સ દ્વારા ઓરડીમાંથી રૂ. 11.90 લાખની રોકડ રકમ તેમજ એક મોટરસાયકલની ચોરી થયાની ફરિયાદ પોલીસ માં નોંધાય
short by
News Gujarati /
02:00 am on
22 Aug