પાકિસ્તાન પર ભારતની એર સ્ટ્રાઇક બાદ ગુજરાત પોલીસના તમામ અધિકારી-જવાન સહિતના સમગ્ર સ્ટાફની રજા રદ્દ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ અંગેનો તમામ પોલીસ કર્મચારીઓને પોતાની ફરજ પર હાજર થવા પરિપત્ર બહાર પાડી આદેશ આપવામાં આવ્યો છે. જિલ્લાના મહત્વના સ્થળો પર પેટ્રોલિંગ વધારવા તમામ જિલ્લાઓની બોર્ડર પર પણ સઘન ચેકિંગ હાથ ધરવા માટે આદેશ આપવામાં આવ્યા છે.
short by
ગૌતમ રાઠોડ /
10:07 pm on
07 May