ઓપરેશન સિંદૂર પછી બુધવારે મીડિયા બ્રીફિંગ દરમિયાન ભારત સરકારે પાકિસ્તાન અને પીઓકેમાં આતંકવાદી કેમ્પો દર્શાવતો નકશો શેર કર્યો, જે આ ઓપરેશનમાં નિશાન બનાવાયા હતા. વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહે જણાવ્યું કે, "નવ આતંકવાદી કેમ્પોને નિશાન બનાવવામાં આવ્યા અને સફળતાપૂર્વક નાશ કરવામાં આવ્યા હતા... નાગરિક માળખાગત સુવિધાઓનું નુકસાન ટાળવા અને કોઈપણ નાગરિકને હાનિ ના પહોંચે તે માટે સ્થાનો પસંદ કરવામાં આવ્યા હતા."
short by
દિપક વ્યાસ /
10:39 pm on
07 May