For the best experience use Mini app app on your smartphone
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) અનુસાર, શુક્રવારે ચાંદી એક જ ઝટકામાં ₹2,400 ઉછળીને ₹1,79,025 પ્રતિ કિલોગ્રામ પર ખુલી અને જીએસટી સહિત ₹1,84,395 પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગઈ. આ ભાવ સાથે ચાંદી ઓલટાઈટ હાઈ પર પહોંચી ગઈ છે. ઉપરાંત, 24 કેરેટ સોનું ₹1,28,574 પર ખુલ્યું અને GST સહિત તેની કિંમત હવે ₹1,32,431 પ્રતિ 10 ગ્રામ છે.
short by દિપક વ્યાસ / 04:27 pm on 05 Dec
For the best experience use inshorts app on your smartphone