ઓસ્ટ્રેલિયાએ શનિવારે લાહોરમાં ચેમ્પિયન્સ ટ્રોફી-2025ની પોતાની પહેલી મેચમાં ઇંગ્લેન્ડને 5 વિકેટથી હરાવ્યું છે. ઇંગ્લેન્ડ આપેલા 352 રનના ટાર્ગેટનો પીછો કરતા ઓસ્ટ્રેલિયાએ ICC ટૂર્નામેન્ટના ઇતિહાસમાં સૌથી મોટા સફળ રન ચેઝનો રેકોર્ડ બનાવ્યો છે. જોશ ઈંગ્લિસના 86 બોલમાં અણનમ 120* રનની મદદથી ઓસ્ટ્રેલિયાએ 47.3 ઓવરમાં ટાર્ગેટ ચેઝ કર્યો છે.
short by
કલ્પેશ કુમાર /
10:55 pm on
22 Feb