અરવલ્લી જિલ્લાના મુખ્ય મોડાસા ખાતે આવતી કાલે 16 એપ્રિલ સવારે 10 કલાકે કેન્દ્રીય કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનો મોડાસા શહેરના BAPS મંદિરના હોલ ખાતે સંગઠન સર્જન અભિયાન કાર્યક્રમ યોજાનાર છે જેને લઈ અરવલ્લી જિલ્લા પોલીસ દ્વારા રાહુલ ગાંધીના રૂટ,કાર્યક્રમ સ્થળ અને બંદોબસ્ત પોઇન્ટ પર અરવલ્લી જિલ્લા નાયબ પોલીસ અધિક્ષક સંજય કુમાર કેસવાલા, DYSP, PI સહિત પોલીસની ટીમ દ્વારા રિહલ્સર યોજવામાં આવ્યું હતું.
short by
News Gujarati /
08:00 pm on
15 Apr