જામનગરમાં કોંગ્રેસ નગરસેવિકા દ્વારા રાજીનામું મામલો, વોર્ડ નં.12 ના કોંગ્રેસ નગરસેવિકા જેનબબેન ખફીએ આજે આપ્યું રાજીનામું, જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખે રાજીનામા મામલે આપી પ્રતિક્રિયા, કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજાએ મીડિયાને આપી પ્રતિક્રિયા, કોંગ્રેસમાં વ્યકિત વિશેષ કે જીહજુરીની કોઈ વાત નથી, કોંગ્રેસ પક્ષમાં તમામ સભ્યોને માન સન્માન આપવામાં આવે છે, જેનબબેનનું રાજીનામુ સ્વીકારવું કે કેમ તે પ્રદેશ પ્રમુખ નક્કી કરશે
short by
News Gujarati /
04:00 pm on
05 Dec