શનિવારના 4 કલાકે પરિવારે આપેલી વિગત મુજબ પારડીના કોતરવાડી ફળિયામાં રહેતા 40 વર્ષીય યુવાને વિશ્વાસઘાતનો શિકાર અને જિંદગીથી કંટાળી ગયેલા યુવાને પાછો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું.તેને સારવાર હેઠળ ખસેડવામાં આવતા ફરજ પરના તબીબો એ મૃત જાહેર કર્યો હતો. હાલ આ બાબતે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
short by
News Gujarati /
02:00 am on
23 Nov