કેન્દ્રીય ખાદ્ય મંત્રાલયે બુધવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, 80.6 કરોડ લાભાર્થીઓને સેવા આપતી જાહેર વિતરણ વ્યવસ્થા (PDS)માં સુધારાના ભાગરૂપે, આધાર અને ઈ કેવાયસી દ્વારા વેરિફિકેશન કરી 5.8 કરોડ નકલી રેશન કાર્ડ રદ્દ કરાયા છે. મંત્રાલયના અનુસાર, કુલ અનાજમાંથી લગભગ 98 ટકાનું વિતરણ આધાર વેરિફિકેશન દ્વારા કરાય રહ્યું છે જેથી ખોટા લાભાર્થીઓને દૂર કરવામાં મદદ મળી છે.
short by
Arpita Shah /
10:45 am on
21 Nov