For the best experience use Mini app app on your smartphone
અભિનેત્રી કિયારા અડવાણીએ મેટ ગાલામાં પોતાના બેબી બમ્પ સાથે ડેબ્યૂ કર્યું છે. આ દરમિયાન કિયારાએ ગૌરવ ગુપ્તા દ્વારા ડિઝાઇન કરાયેલું ગાઉન પહેર્યું હતું. આ ગાઉનમાં ગોલ્ડન બ્રેસ્ટપ્લે સાથે બે હાર્ટ- એક મધર હાર્ટ અને બેબી હાર્ટ જે 'નાભિની દોરીની સાંકળ' દ્વારા જોડાયેલું હતું. આ ડ્રેસ કિયારાના માતૃત્વને પ્રદર્શિત કરી રહ્યો હતો.
short by / 12:19 pm on 06 May
For the best experience use inshorts app on your smartphone