થોડા સમય અગાઉ કોર્ટ નજીક મહિલા વકીલને અન્ય બે વકીલ ઇસમો હેરાન કરતા હોવાનો ફરિયાદ ગોધરા શહેર બી ડિવિઝન પોલીસમથકે નોંધાઈ હતી, જેમાં બંને આરોપીઓ ધ્વારા સમાધાન કર્યા બાદ પણ મહિલા વકીલ સુનિતાબેન રોહિતને હેરાન કરતા હોવાના આક્ષેપ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, બંને ઇસમોની વધુ પડતી હેરાનગતિ હોવાથી તેઓથી રક્ષણ આપવાની માંગ મહિલા વકીલ સુનિતાબેને કરી હતી, સમગ્ર મામલે સુનીતાબેન રોહિતે માહિતી આપી હતી.
short by
News Gujarati /
12:01 am on
01 Jul