શોપિંગ પ્લેટફોર્મ મીશો સાથે ₹5.5 કરોડની છેતરપિંડી કરીને આ વર્ષે જાન્યુઆરી અને જુલાઈ મહિનાની વચ્ચે કેટલાક બેંક ખાતાઓમાં નાણાં જમા કરાવનારા સુરતમાં 3 શખ્સોની નવેમ્બરમાં ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓએ કથિત રીતે એક વિક્રેતા કંપની બનાવી અને ખોટાં સરનામા સાથે ઓર્ડર આપ્યા હતા. ઓર્ડર પરત આવ્યા બાદ વસ્તુઓને ક્ષતિગ્રસ્ત હોવામાં બદલી દઇને રિફંડનો દાવો કર્યો હતો.
short by
કલ્પેશ મકવાણા /
06:54 pm on
03 Dec