કેશોદ ના અજાબ ગામ માં મહિલા નો આંતક.મહિલા એ દારૂ પી ગામ માં આંતક મચાવ્યો.ગ્રામજનો દ્વારા 112 ની મદદ લેવામાં આવી,ગામ ના આગેવાનો મોડી રાત્રે પહોંચ્યા પોલીસ સ્ટેશન.અજાબ ગામ માં દારૂ બંધ કરાવવા ગામ લોકો ની માંગ.દારૂ બંધ નહીં થાય તો જનતા રેડ કરશે અને આંદોલન ની ચીમકી
short by
News Gujarati /
08:00 pm on
04 Dec