કેશોદ રેલ્વે ટ્રેન નીચે પડતું મુંકી યુવાને કર્યું સ્યુસાઇડ.ભાવનગર વેરાવળ ટ્રેન નીચે યુવાને ઝંપલાવતાં મોત.યુવાન ગાંધીનગર વિસ્તારમાં સોડા શોપ ચલાવતો હોવાની મળી જાણકારી.યુવાને બે મહિના પહેલા મૈત્રી કરાર કર્યા બાદ ગઈ કાલે મહિલા સાથે ઝઘડો થતા આત્મહત્યાનું પગલું ભર્યું હોવાનું પરિવારે જણાવ્યું.સમગ્ર ઘટના અંગે રેલવે પોલીસે આગળની તપાસ હાથ ધરી
short by
News Gujarati /
12:00 am on
06 Dec