કચ્છના ભચાઉ પાસે વરસાણા નજીક મિની ટેમ્પો અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા 2 લોકોના મોત નિપજ્યા છે, જ્યારે 10થી વધુ લોકો ઘાયલ થતા હોસ્પિટલ ખસેડાયા છે. મીની ટેમ્પો મજૂર લઈને જતો હતો દરમિયાન નાની ચીરઈ વરસાણા ચોકડી પાસે ટ્રકે પાછળથી ટક્કર મારી હતી. ઘટનાની જાણ થતા હાઇવે પેટ્રોલિંગ તેમજ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યા છે.
short by
અર્પિતા શાહ /
10:23 am on
03 Dec