અભૂતપૂર્વ જનજાગૃતિ ના કારણે સ્માર્ટ મીટર નો ગુજરાત માં લગભગ દરેક વ્યક્તિ વિરોધ કરી રહ્યા છે આ સ્માર્ટ મીટર ભારતીય જનતા પાર્ટી નું દરેક ને વીજગુલામ બનાવી આર્થિક શોષણ કરવાનું ષડ્યંત્ર છે. કમલેશભાઈએ જણાવ્યું હતું અને ઊંઝાથી આ એક વીજ ગ્રાહક નો ફોન આવ્યો હતો સ્માર્ટ મીટર ફરજિયાત છે કે કેમ તે અંગે માહિતી કમલેશભાઈ કોટેચા દ્વારા ફોન પર આપવામાં આવી
short by
News Gujarati /
10:00 pm on
08 Nov