For the best experience use Mini app app on your smartphone
કર્ણાટકના ઉત્તરા કન્નડ જિલ્લાના યેલ્લાપુરમાં NH-63 પર બુધવારે સવારે એક મોટો અકસ્માત થયો. અહેવાલો અનુસાર, ફળોથી ભરેલી એક ટ્રકે કાબુ ગુમાવ્યો અને ખાડામાં ખાબકી. ટ્રક ખાડામાં ખાબકતા 8 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે, જ્યારે 10 લોકો ગંભીર રીતે ઘાયલ થયા તમામને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
short by System User / 11:52 am on 22 Jan
For the best experience use inshorts app on your smartphone