EPFOએ તાજેતરમાં એક પરિપત્ર બહાર પાડ્યો છે, જેમાં પગારદાર લોકો માટે નોકરી બદલતી વખતે તેમના PF ખાતામાં ટ્રાન્સફર કરવાની પ્રક્રિયા સરળ બનાવવામાં આવી છે. કર્મચારીઓને પોતાનું એકાઉન્ટ ટ્રાન્સફર કરવા માટે જૂની કે નવી કંપની પાસેથી વેરિફિકેશનની જરૂર રહેશે નહીં. તે પોતે દાવો કરીને પોતાનું ખાતું ટ્રાન્સફર કરાવી શકશે. કર્મચારીનો UAN આધાર સાથે જોડાયેલ હોય અને તમામ વિગતો મેચ થવી જોઈએ.
short by
ક્ષીરપ ભુવા /
11:04 am on
22 Jan