છોટાઉદેપુર કલેક્ટરે ક્ષતીગ્રસ્ત બનેલ સિંહોદ ડાયવર્ઝનની મુલાકાત કરી છે. સિંહોદ પાસે ભારજ નદી ઉપર 4 કરોડ ઉપરાંતના ખર્ચે બનેલ ડાયવર્ઝન ચોમાસાની શરૂઆતમાંજ ક્ષતીગ્રસ્ત થયું છે. ડાયવર્ઝન ત્રણ થી ચાર જગ્યા ઉપર ક્ષતીગ્રસ્ત બનતા તંત્ર દ્વારા હાલ પૂરતું બંધ કર્યું છે. નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા સ્ટેબિલિટી ના રિપોર્ટ બાદ ડાયવર્ઝન ચાલુ રાખવા અંગે નિર્ણય લેવાશે. મધ્યપ્રદેશ ને જોડતા નેશનલ હાઈવે ઉપરથી પસાર થતા હજારો વાહનોને મુશ્કેલી પડી રહી છે.
short by
News Gujarati /
08:00 am on
22 Jun