જૂનાગઢ કલેકટર કચેરી ખાતે આજે સમાન સિવિલ કોડ સમિતિના સભ્યો, જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લાના પ્રબુદ્ધ નાગરિકો, સામાજિક અગ્રણીઓ અને વિવિધ ધાર્મિક સંસ્થાઓના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજવામાં આવી હતી હતી.. અત્યારે સાધુ સમાજ એ વહેલી તકે કાયદો લાગુ કરવા અભિપ્રાય આપ્યો તો મુસ્લિમ સમાજના ચૂંટાયેલા પ્રતિનિધિઓને આ બેઠકમાં આમંત્રિત ન કર્યા હોવાના પણ આક્ષેપ લાગ્યા છે..
short by
News Gujarati /
02:00 am on
26 Mar