મહેસાણા કસ્બા માં મારામારી, વિડ્યો વાયરલ પાર્લર મારૂ છે તુ કેમ અહી બેઠી છે કહી બોલાચાલી થઈ ગાડીમાંથી ધોકો અને તલવાર કાઢી હુમલો કર્યો ફરિયાદીને તલવાર વાગી, ફરીને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી સમગ્ર મામલે તૌફીકખાન ઉર્ફે મોયડી નુરમહમદખાન પઠાણ હાલ વિરુદ્ધ ફરિયાદ મહેસાણા એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ
short by
News Gujarati /
02:00 am on
31 Jul