For the best experience use Mini app app on your smartphone
અહેવાલ અનુસાર, 27 એપ્રિલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વડોદરા લોકસભા બેઠકના ઉમેદવાર ડૉ. હેમાંગ જોશી અને વાઘોડિયા વિધાનસભાના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલા માટે પ્રચાર કરશે. વધુમાં અહેવાલ અનુસાર, વડોદરા શહેરના રણમુક્તેશ્વરથી લઈને માર્કેટ ચાર રસ્તા સુધી અમિત શાહના રોડ શોનું આયોજન કરવામાં આવશે. આ રોડ શોમાં લોકો માટે ખાસ સેલ્ફી લિંક લાઇવ કરવામાં આવશે.
short by Dipak Vyas / 06:56 pm on 25 Apr
For the best experience use inshorts app on your smartphone