જો કોઈ બેંક ખાતા ધારકનું મૃત્યુ થાય છે, તો તેના ખાતામાં જમા રહેલા પૈસા તે વ્યક્તિને મળે છે જેને ખાતાધારકે નોમિની બનાવ્યા હોય. જો કોઈ નોમિની ના હોય તો ખાતા ધારકના કાયદેસર વારસદારને નિયમો અનુસાર આ પૈસા આપવામાં આવે છે જેમ કે જો અપરિણીત હોય તો માતાપિતા અને પરિણીત હોય તો પત્ની અથવા બાળકોને મળે છે.
short by
દિપક વ્યાસ /
09:39 pm on
30 Jan