For the best experience use Mini app app on your smartphone
ડાંગ જિલ્લાની ખાપરી નદીમાં તણાયેલા યુવકનો 24 કલાક પછી પણ પત્તો નહીં સોમવારે સાંજ સુધીમાં તેનો કોઈ પતો લાગ્યો નથી આહવા વઘઈ માર્ગને અડીને વહેતી ખાપરી નદીમાં આ દુર્ઘટના બની હતી. રવિવારે સાંજે લગભગ છ વાગે તે ઘરે પરત ફરી રહ્યો હતો આ દરમિયાન તે ખાતરી નદી પર આવેલા ચેક ડેમ પરથી ૨૫ વર્ષે પછાત થઈ રહ્યો હતો p ઉપરવાસમાં થયેલા ભારે વરસાદના કારણે નદીમાં પાણીનો પ્રવાહ અચાનક વધી ગયો. પાણીના તેજ ભણવામાં દેવેન્દ્ર ભવારનો પગ ચેકડેમમાં લપસી ગયો હતો.
short by News Gujarati / 08:00 am on 01 Jul
For the best experience use inshorts app on your smartphone