ખેરગામમાં રોડ પાસે ત્યજી દેવાયેલું મૃત ભૃણ મળી આવ્યું હતું ખેરગામ વલસાડ રોડના કિનારે રાહદારીઓએ મૃત ભૃણ જોયું હતું.પોલીસને જાણ કરતા 108 એ મૃત ભૃણનો કબજો લઈ રેફરલ હોસ્પિટલ મોકલાયુ હતો.આશરે ચારથી પાંચ મહિના ઉંમર ધરાવતું મૃત ભૃણ અંગે તપાસ શરૂ થઈ રોડના કિનારે મૃત ભૃણ મુકનાર અજાણ્યા ની તપાસ ખેરગામ પોલીસ સ્ટેશન શરૂ કરી
short by
News Gujarati /
12:01 am on
22 Jun