વાઘોડાના ખેરવાડી ગામે સરકારી સસ્તા અનાજના દુકાનદાર દ્વારા ખેરવાડી ગામ વસાહત કોઠીયાપુરા તરસવા ગામ અને વસાહતમાં મે મહિનાનું અનાજ જુનમાં આપવામાં આવ્યું તદુપરાંત ગ્રાહકોને ધર્મના ધક્કા ખવડાવ્યા ગ્રાહકોને મળવાપાત્ર અનાજ કરતા ઓછું અનાજ ગ્રાહકોને વગર પાવતીએ અપાતા ગ્રાહકોએ હોબાળો કર્યું હતું. દુકાન પાછળ સંતાડેલા ચોખાના કટ્ટા ઝડપી પાડી પુરવઠા વિભાગની જાણ કરાઈ હતી
short by
News Gujarati /
10:02 am on
01 Jul