સુદામાપરોઠાહાઉસમાં રહેતા મનીષ મનસુખ મકવાણા નામના યુવાન ખાસ જેલ નજીક રેકડી રાખી ફ્રૂટ અને શાકભાજીનો વ્યવસાય કરે છે.આ યુવાન રેકડી નજીક કચરો વાળી રહ્યો હતો ત્યારે ઉધોગનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો મયુર જોશી નામના પોકિસક્રમીએ રેકડી રાખવી છે કે ઉપડાવી લવ તેવી કહી ઘૂસતો માર્યો હોવાના આક્ષેપો કર્યા હતા.આ ઘટના બાદ યુવાનને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડાયો
short by
News Gujarati /
12:00 am on
26 Mar