ગાંધીનગરથી કેદારનાથ જઈ રહેલી ઈનોવા ગાડી અકસ્માતનો ભોગ બની છે. યુપીના મુઝફ્ફરનગરમાં, કારે કાબુ ગુમાવતા 20 ફૂટ ઊંચા ફ્લાયઓવર પરથી નીચે પડી ગઈ. અકસ્માતમાં 4 મિત્રોના ઘટનાસ્થળે જ મોત થયા. 1 ગંભીર રીતે ઘાયલ થયો છે.
short by
News Gujarati /
12:03 pm on
01 Jul