અહેવાલ અનુસાર, ગુજરાતના ગાંધીનગરથી કેદારનાથ યાત્રા પર જઈ રહેલા 5 મિત્રોની કારનો અકસ્માત સર્જાયો છે. અકસ્માત યુપીના મુઝફ્ફરનગર જિલ્લામાં થયો, જ્યાં કાર ચાલકે કાબુ ગુમાવતા કાર ફ્લાયઓવર પરથી 20 ફૂટ નીચે ખેતરમાં ખાબકી હતી. અકસ્માતમાં અમિત, વિપુલ, ભરત અને કરણ નામના 4 યુવકોના ઘટનાસ્થળે જ મોત થયા છે, જ્યારે જિગર નામનો યુવક ગંભીર રીતે ઘાયલ થતા તે સારવાર હેઠળ છે.
short by
અર્પિતા શાહ /
09:04 am on
01 Jul