For the best experience use Mini app app on your smartphone
ગાંધીનગરમાં કોવિડ-19ના બે પોઝિટિવ કેસ નોંધાયા છે, જેમાં એક પુરૂષ અને એક મહિલા છે. આ દર્દીઓમાં એક દર્દી સરગાસણ અને બીજુ સેક્ટર-13નું હોવાનું જાણવા મળ્યું છે, જે બંનેને હાલ હોમ આઈસોલેશનમાં રાખવામાં આવ્યાં છે. રાજ્યમાં હાલ કોરોનાના 100 કરતા વધુ દર્દીઓ છે. જોકે, હોસ્પિટલમાં સારવાર લેવી પડે તેવા દર્દીઓનું પ્રમાણ ખૂબ જ ઓછું છે.
short by દિપક વ્યાસ / 05:53 pm on 28 May
For the best experience use inshorts app on your smartphone