ગુજરાતમાં 44 પ્રવાસન સ્થળોને જોડતા માર્ગોને સુધારવા માટે સરકારે ₹2,269 કરોડ મંજૂર કર્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે X પર લખ્યું, “આ નિર્ણયથી પ્રવાસન સ્થળોની કનેક્ટિવિટી વધશે, નજીકના વિસ્તારોમાં આર્થિક વિકાસ થશે અને લોકો માટે નવી રોજગારીનું સર્જન થશે.” પ્રવાસન સ્થળોને જોડતા રાજ્ય અને પંચાયત હસ્તકના કુલ 58 માર્ગોનું અપગ્રેડેશન, વાઈડનિંગ અને સ્ટ્રેન્ધનિંગની કામગીરી કરાશે.
short by
કલ્પેશ કુમાર /
08:47 pm on
21 Jan