મુખ્ય ચૂંટણી અધિકારી (CEO) ગુજરાત દ્વારા જાહેર કરવામાં આવેલા અહેવાલ અનુસાર, રાજ્યમાં લગભગ 53 લાખ મતદારોનાં નામોમાં ગડબડ મળી છે, જેના કારણે આ નામો યાદીમાંથી કાઢી નાખવાની અથવા સુધારવાની કાર્યવાહી ચાલી રહી છે. આ પૈકીના 17 લાખથી વધુ મૃત્યુ પામેલા લોકોનાં નામ હજુ પણ મતદાર યાદીમાં હતા. CEO કાર્યાલય મુજબ, 5 કરોડથી વધુ મતદારોને ગણતરી ફોર્મ અપાઈ ચૂક્યા છે.
short by
દિપક વ્યાસ /
06:07 pm on
05 Dec