For the best experience use Mini app app on your smartphone
ગુજરાતમાં રવિવારે સવારથી 8,326 ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે મતદાન શરૂ થયું છે. 3656 સરપંચની બેઠક, 16224 સભ્યોની બેઠક માટે 81 લાખ જેટલા મતદારો મતદાન કરશે. ચૂંટણી પહેલા કુલ 751 પંચાયત બિનહરીફ જાહેર કરવામાં આવી છે. કડી અને વિસાવદર વિધાનસભા મતવિસ્તારની પેટાચૂંટણીને કારણે કડી, જોટાણા, ભેંસાણ, વિસાવદર, જૂનાગઢ ગ્રામ્ય અને બગસરા તાલુકામાં ગ્રામ પંચાયતની ચૂંટણી નહીં યોજાય.
short by ગૌતમ રાઠોડ / 08:21 am on 22 Jun
For the best experience use inshorts app on your smartphone