For the best experience use Mini app app on your smartphone
રાજ્યમાં ચાલી રહેલી SIR (સમરી ઇન્ટેન્સિવ રિવિઝન) પ્રક્રિયા અંગે મુખ્ય ચૂંટણી અધિકારી હારિત શુક્લે જણાવ્યું કે, રાજ્યમાં 4 ડિસેમ્બર સુધી ફોર્મના વિતરણની કામગીરી હાથ ધરાઈ છે. હાલમાં 99 ટકા મતદારો સુધી ફોર્મ પહોંચાડાઈ ચૂક્યા છે. તેમણે જણાવ્યું કે, SIR સંબંધિત કોઈપણ કામગીરીમાં બીએલઓ સંપૂર્ણ મદદ કરશે. ફોર્મ 4 ડિસેમ્બર સુધી પરત લેવાશે અને 9 ડિસેમ્બરે ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર થશે.
short by અર્પિતા શાહ / 09:37 am on 19 Nov
For the best experience use inshorts app on your smartphone