અદાણી ગ્રૂપના શેરોમાં ગુરુવારે ઘટાડો થયો છે, જ્યારે અમેરિકામાં ચેરમેન ગૌતમ અદાણી પર કથિત રીતે એક સ્કીમમાં ભાગ લેવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો જેમાં સોલાર એનર્જી કોન્ટ્રાક્ટ મેળવવા માટે ભારત સરકારના અધિકારીઓને $250 મિલિયનથી વધુ લાંચ આપવાનું વચન આપવામાં આવ્યું હતું. અદાણી એન્ટરપ્રાઈઝના શેરમાં 10%, અદાણી ગ્રીન એનર્જીનો સ્ટોક 17% અને અદાણી એનર્જી સોલ્યુશન્સનો સ્ટોક 20% ઘટ્યો છે.
short by
દિપક વ્યાસ /
09:57 am on
21 Nov